નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

  • A
    $Na_2O_2 < K_2O_2 < Rb_2O_2 < Cs_2O_2$ (ઉષ્મીય સ્થિરતાનો ક્રમ)
  • B
    $LiHCO_3 < NaHCO_3 < KHCO_3 < RbHCO_3 < CsHCO_3$ (ઉષ્મીય સ્થિરતાનો ક્રમ)
  • C
    $NaF < NaCl < NaBr < NaI$ (ગલનબિંદુનો ક્રમ)
  • D
    $NaCl > MgCl_2 > AlCl_3$ (ગલનબિંદુનો ક્રમ)

Explore More

Similar Questions

અનાવૃત બીજધારી (Gymnosperms) માં જલવાહક પેશીના મુખ્ય જલવાહક ઘટકો કયા છે?

$64$ પારોના નાના ટીપાં,દરેકની ત્રિજ્યા $r$ અને વિદ્યુતભાર $q$ છે,તે જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. દરેક નાના ટીપાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને મોટા ટીપાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?

બેન્ઝીન કોની સાથે પ્રક્રિયા કરી શકે છે?

સંકર સંખ્યા $z$ નો બિંદુપથ શોધો કે જેથી $\arg \left(\frac{z-2}{z+2}\right)=\frac{\pi}{3}$ થાય.

મશીનગન દર મિનિટે $240$ ગોળીઓ છોડે છે. જો દરેક ગોળીનું દળ $10 ~g$ હોય અને ગોળીઓનો વેગ $600 ~ms^{-1}$ હોય,તો ગનનો પાવર ($kW$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo