નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

  • A
    $[Cu(NH_3)_2Cl_2] \Rightarrow$ હેટરોલેપ્ટિક સંકીર્ણ
  • B
    $[Pt(NO_2)(NH_3)(H_2O)(Cl)] \Rightarrow$ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે
  • C
    $[Fe(ox)_3]^{-3} \Rightarrow$ અનુચુંબકીય,પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે
  • D
    $[Co(NH_3)_3Cl_3] \Rightarrow$ $fac-mer$ સમઘટકતા દર્શાવે છે

Explore More

Similar Questions

પ્રકાશીય સમઘટકતા સમજાવો.

સમતલીય સમચોરસ સંકીર્ણ $K_2[PdClBr_2SCN]$ માટે શક્ય સમઘટકોની સંખ્યા ................. થશે.

Difficult
View Solution

$[Co(NH_3)_5(SO_4)]Br$ અને $[Co(NH_3)_5(SO_4)]Cl$ દ્વારા દર્શાવવામાં આવતી સમઘટકતા ........ પ્રકારની છે.

અષ્ટફલકીય સંકીર્ણ $MX_{4}Y_{2}$ ($M=$ સંક્રાંતિ ધાતુ,$X$ અને $Y$ એકદંતીય અકિરાલ લિગેન્ડ છે) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી $[Cr(H_2O)_4 Cl(NO_2)] Cl$ નો આયનીકરણ સમઘટક (ionization isomer) ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo