ધાતુ કાર્બોનિલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    કાર્બોનિલમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય હોય છે.
  • B
    ગૌણ કાર્બોનિલ ફોટો-ડિકમ્પોઝિશન દ્વારા મેળવવામાં આવે છે.
  • C
    ધાતુ કાર્બોનિલ સિંગલ બોન્ડેડ સ્પીસીઝ છે.
  • D
    ધાતુ કાર્બોનિલમાં $d\pi - p\pi$ ઓવરલેપ જોવા મળે છે.

Explore More

Similar Questions

$TiCl_4$ અને ટ્રાયઆલ્કાઈલ એલ્યુમિનિયમના દ્રાવણનો ઉપયોગ ઓલીફીનના પોલીમરાઈઝેશનમાં ઉદ્દીપક તરીકે થાય છે,તેને ..... કહે છે.

Difficult
View Solution

$[Fe(CO)_x]$ સંકીર્ણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$V(CO)_6$ અને $[V(CO)_6]^-$ માં $V-C$ અંતર અનુક્રમે ($pm$ માં) કેટલું છે?

ઝીઝના ક્ષાર (Ziese's salt),$[PtCl_3(C_2H_4)]^-$ માં સિગ્મા બંધની સંખ્યા કેટલી છે?

વિલ્કિન્સન કેટાલિસ્ટ (ઉદ્દીપક) કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo