સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા ઘનતા માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    ઊર્જા ઘનતા $=$ $\frac{1}{2} \times \text{વિકૃતિ} \times \text{પ્રતિબળ}$
  • B
    ઊર્જા ઘનતા $=$ $(\text{વિકૃતિ})^2 \times \text{કદ}$
  • C
    ઊર્જા ઘનતા $=$ $\text{વિકૃતિ} \times \text{કદ}$
  • D
    ઊર્જા ઘનતા $=$ $\text{પ્રતિબળ} \times \text{કદ}$

Explore More

Similar Questions

પ્રારંભિક લંબાઈ $L$ અને ત્રિજ્યા $r$ ધરાવતા એક તારને $l$ લંબાઈ જેટલો ખેંચવામાં આવે છે. સમાન દ્રવ્યના પરંતુ પ્રારંભિક લંબાઈ $2L$ અને ત્રિજ્યા $2r$ ધરાવતા બીજા તારને $2l$ લંબાઈ જેટલો ખેંચવામાં આવે છે. પ્રથમ અને બીજા તારમાં એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

જ્યારે એક નાનું દળ $m$ એક સ્થિતિસ્થાપક તારના નીચેના છેડે લટકાવવામાં આવે છે,જેનો ઉપરનો છેડો છત સાથે નિશ્ચિત છે,ત્યારે તારના વિસ્તરણને કારણે ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય છે,ધારો કે તે $x$ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

$20 \, g$ દળનો એક પથ્થર $0.1 \, m$ લંબાઈ અને $10^{-6} \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી રબરની ગોફણમાંથી $0.04 \, m$ ખેંચીને છોડવામાં આવે છે. પથ્થરનો વેગ $.... \, m/s$ છે. (રબરનો યંગ મોડ્યુલસ $= 0.5 \times 10^9 \, N/m^2$)

જ્યારે $M$ દળના બ્લોકને $L$ લંબાઈના લાંબા તાર વડે લટકાવવામાં આવે છે,ત્યારે તારની લંબાઈ $(L+l)$ થાય છે. ખેંચાયેલા તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા કેટલી છે?

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા પદાર્થનો બનેલો છે. તેને $x$ જેટલો ખેંચવામાં આવે છે. તારને ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo