નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે?

  • A
    પ્રવાહ ઘનતા
  • B
    વિદ્યુત પ્રવાહ
  • C
    વોટલેસ પ્રવાહ
  • D
    પાવર

Explore More

Similar Questions

$25.0\,mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી $2\,A$ વિદ્યુતપ્રવાહ વહે છે. એક ઘન મીટરમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા $2.0 \times 10^{28}$ છે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $...............\times 10^{-6}\,ms^{-1}$ છે (આપેલ છે,ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19}\,C$).

$1\, m$ લંબાઈના તાંબાના સીધા તારમાં $16\, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે,તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનનું કુલ વેગમાન કેટલું હશે?

આપેલ વિદ્યુત પ્રવાહ માટે,તાંબાના તારમાં વહન કરતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v_d$ છે અને તેમની મોબિલિટી $\mu$ છે. જ્યારે અચળ તાપમાને પ્રવાહ વધારવામાં આવે ત્યારે,

$R$ ત્રિજ્યા ધરાવતા નળાકાર વાયરમાં પ્રવાહ ઘનતા $J = \begin{cases} J_0 \left( \frac{x}{R} - 1 \right) & 0 \leqslant x < \frac{R}{2} \\ J_0 \frac{x}{R} & \frac{R}{2} \leqslant x \leqslant R \end{cases}$ મુજબ આપવામાં આવે છે. વાયરમાંથી વહેતો પ્રવાહ કેટલો છે?

મોબિલિટી (mobility) નું પારિમાણિક સૂત્ર . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo