Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
| $a$. જનીન ગન | $i$. ખામીયુક્ત જનીનને સામાન્ય તંદુરસ્ત જનીન દ્વારા બદલવું |
| $b$. જનીન થેરાપી | $ii$. જનીનના સ્થળાંતર માટે વપરાય છે |
| $c$. જનીન ક્લોનિંગ | $iii$. સજીવના કોષોમાં રહેલ કુલ $DNA$ |
| $d$. જિનોમ | $iv$. ચોક્કસ $DNA$ અણુની સમાન નકલો મેળવવા માટે |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(1)$ ગોલ્ડન રાઈસ | $(a)$ બડ ઈન્સેક્ટ્સ (કળીના કીટકો) |
| $(2)$ Bt વિષ | $(b)$ વિટામિન-$A$ |
| $(3)$ બાયોપાયરસી | $(c)$ Cry-પ્રોટીન |
| $(4)$ Bt તમાકુ | $(d)$ પરવાનગી વગર જૈવિક સ્ત્રોતનો ઉપયોગ અને બાયોરિએક્ટરનો ઉપયોગ |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(A)$ Bacillus thuringiensis | $(I)$ $\text{DNA}$ ટુકડાઓનું અલગીકરણ |
| $(B)$ Adenosine deaminase ની ઉણપ | $(II)$ કોષીય સંરક્ષણ |
| $(C)$ $\text{RNAi}$ | $(III)$ Cry પ્રોટીન |
| $(D)$ Gel-Electrophoresis | $(IV)$ જનીન થેરાપી |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo