નીચેનામાંથી કયું માપન સૌથી વધુ સચોટ છે?

  • A
    $400 \times 10^{-4} \,m$
  • B
    $0.04 \,m$
  • C
    $40 \,m$
  • D
    $4 \times 10^1 \,m$

Explore More

Similar Questions

$4.870 \ m$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

સાર્થક અંકો ધરાવતી સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર દરમિયાન કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ?

જો $N_A, N_B$ અને $N_C$ એ અનુક્રમે $A=0.001204 \ m$,$B=43120000 \ m$ અને $C=1.200 \ m$ માં સાર્થક અંકોની સંખ્યા હોય,તો:

$\frac{1}{20}$ નો દશાંશ સમકક્ષ ત્રણ સાર્થક અંકો સુધી શું થાય?

એક તારનો વ્યાસ $0.0205 \times 10^{-4} \,m$ માપવામાં આવ્યો છે. આ માપનમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo