નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    $K^{+} < Ca^{2+} < S^{2-} < P^{3-}$: આયનીય કદ
  • B
    $Na_{(aq.)}^{+} > K_{(aq.)}^{+} > Rb_{(aq.)}^{+} > Cs_{(aq.)}^{+}$: વિદ્યુત વાહકતા
  • C
    $Al_{(aq.)}^{3+} > Mg_{(aq.)}^{2+} > Na_{(aq.)}^{+}$: જલીય કદ (Hydrated size)
  • D
    $I_{(aq.)}^{-} < Br_{(aq.)}^{-} < Cl_{(aq.)}^{-} < F_{(aq.)}^{-}$: આયનીય ગતિશીલતા

Explore More

Similar Questions

કયા આયનની ત્રિજ્યા $Li^{+}$ આયનની ત્રિજ્યાની સૌથી નજીક છે?

Difficult
View Solution

પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ કયો છે?

આવર્ત કોષ્ટકના બીજા આવર્તમાં તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા:

આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝમાં $N^{3-}$,$O^{2-}$ અને $F^{-}$ ની આયનીય ત્રિજ્યા $\mathring{A}$ માં અનુક્રમે નીચે મુજબ છે:

$Na, Rb, K$ અને $Mg$ માટે આયોનિક ત્રિજ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo