નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

  • A
    $[PtCl_6]^{2-}$ માં $Pt$ નો અસરકારક પરમાણુ ક્રમાંક $= 84$
  • B
    $[Cr^{III}(NH_3)_6]^{3+}$ માટે શોષણ પીક $= 21680 \ cm^{-1}$
  • C
    નિર્બળ લિગેન્ડ ક્ષેત્રમાં $d^2$ ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા $= (-)0.8 \ \Delta_0$
  • D
    $d^5$ કોન્ફિગરેશન માટે નિર્બળ લિગેન્ડ ક્ષેત્રનું ઉદાહરણ $= [Mn^{II}F_6]^{4-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયન $EAN$ ના નિયમનું પાલન કરતું નથી? (પરમાણુ ક્રમાંક: $Pt=78, Cu=29, Zn=30, Fe=26$)

$Co(CO)_4$ નો અસરકારક પરમાણુ ક્રમાંક $(EAN)$ $35$ છે,તેથી તે ઓછું સ્થાયી છે. તે નીચેનામાંથી કઈ રીતે સ્થિરતા પ્રાપ્ત કરે છે?

Difficult
View Solution

$[Ni(NH_3)_4]SO_4$ માં $Ni$ નો $E.A.N.$ કેટલો છે?

$V(CO)_6$,$Cr(CO)_5$,$Cu(CO)_3$,$Mn(CO)_5$,$Fe(CO)_5$,$[Co(CO)_3]^{3-}$,$[Cr(CO)_4]^{4-}$,અને $Ir(CO)_3$ માંથી,$Ni(CO)_4$ સાથે આઈસોઈલેક્ટ્રોનિક હોય તેવી સ્પીસીઝની કુલ સંખ્યા કેટલી છે? [આપેલ પરમાણુ ક્રમાંક : $V=23$,$Cr=24$,$Mn=25$,$Fe=26$,$Co=27$,$Ni=28$,$Cu=29$,$Ir=77$ ]

તે સંકીર્ણ સંયોજન પસંદ કરો જેમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ $EAN$ નિયમનું ચુસ્તપણે પાલન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo