નીચેનામાંથી કઈ અંગોની જોડીમાં માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સમાવેશ થાય છે?

  • A
    પેરાથાઇરોઇડ અને એડ્રિનલ
  • B
    સ્વાદુપિંડ અને પેરાથાઇરોઇડ
  • C
    થાઇમસ અને શુક્રપિંડ
  • D
    એડ્રિનલ અને અંડપિંડ

Explore More

Similar Questions

દૂધમાં રહેલી શર્કરા કઈ છે?

$\int_0^1 \sin \left(2 \tan ^{-1} \sqrt{\frac{1+x}{1-x}}\right) d x$ ની કિંમત શોધો :

$\rho$ ઘનતા ધરાવતો એક દડો $2\rho$ ઘનતા ધરાવતા સ્નિગ્ધ પ્રવાહીમાં ઊંડેથી મુક્ત કરવામાં આવે છે. તે ઉપર તરફ ગતિ કરશે:

$M$ દળ એક $l$ લંબાઈના દળરહિત સળિયા પર લટકે છે જે અચળ કોણીય આવૃત્તિ સાથે ફરે છે. દળ $M$ અચળ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરે છે. ધારો કે તંત્ર અચળ કોણીય વેગ $\omega$ સાથે સ્થિર વર્તુળાકાર ગતિમાં છે. બિંદુ $A$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_A$ છે જે ધન $z$ દિશામાં છે અને બિંદુ $B$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_B$ છે. આ તંત્ર માટે સાચું વિધાન કયું છે?

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો ઇનપુટ અવરોધ શોધો,જો આઉટપુટ અવરોધ $500 \, k\Omega$ હોય,પ્રવાહ ગેઇન $\alpha = 0.98$ હોય અને પાવર ગેઇન $6.0625 \times 10^6$ હોય,તો તે ......... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo