નીચેનામાંથી કઈ કિરણ આકૃતિ ભૌતિક રીતે શક્ય વક્રીભવન દર્શાવે છે?

  • A
    $(i)$
  • B
    $(ii)$
  • C
    $(iii)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $x^3-42 x^2+336 x-512=0$ ના બીજ વધતા સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો તેનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

કઈ પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ જરૂરી છે?

$\tan 9^{\circ}-\tan 27^{\circ}-\tan 63^{\circ}+\tan 81^{\circ} = $

બે કણોની સ્થિતિસ્થાપક અથડામણમાં,નીચેનામાંથી કઈ રાશિનું સંરક્ષણ થાય છે?

એક સ્પીકર $f_0$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે. જ્યારે તે સ્થિર અવલોકનકાર તરફ $u$ ઝડપથી ગતિ કરે છે,ત્યારે અવલોકનકાર $f_1$ આવૃત્તિ માપે છે. જો સ્પીકર સ્થિર હોય અને અવલોકનકાર તેની તરફ $u$ ઝડપથી ગતિ કરે,તો માપવામાં આવેલી આવૃત્તિ $f_2$ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo