નીચેનામાંથી કયા પ્રક્રિયકોનું $SO_2$ દ્વારા રિડક્શન થઈ શકે છે?
$I$. $O_3 \to$ નીપજ
$II$. $Cr_2O_7^{2-} \xrightarrow{H^{+}} $ નીપજ
$III$. $MnO_4^- \xrightarrow{H^{+}} $ નીપજ
$IV$. $H_2S \longrightarrow $ નીપજ

  • A
    $I, II$
  • B
    $II, III, IV$
  • C
    $I, III, IV$
  • D
    $I, II, III$

Explore More

Similar Questions

વક્રોના એક પરિવારનું વિકલ સમીકરણ $x y \frac{d y}{d x}=2 y^2-x^2$ છે. તો,વક્રોનો પરિવાર છે

જે-તે દેશની જૈવસંપતિઓની તે દેશની મંજુરી અને આર્થિક લાભ આપ્યા વગર પેટન્ટ કરાવી અને શોષણ કરવુ એ શેના તરીકે ઓળખાય છે ?

જો શ્રેષ્ઠ અને સૌથી ખરાબ પેપર ક્યારેય સાથે ન આવે,તો છ પરીક્ષાના પેપરોને કેટલી રીતે ગોઠવી શકાય?

જો $A, B$ અને $C$ એક યાદચ્છિક પ્રયોગની પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ હોય,જેથી $P(B) = \frac{3}{2} P(A)$ અને $P(C) = \frac{1}{2} P(B)$ થાય,તો $P(A \cup C)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી એવા અંતઃસ્ત્રાવને ઓળખો જે નર અને માદા બંનેમાં પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે પરંતુ માત્ર માદામાં જ કાર્યરત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo