નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે ક્લોરોબેન્ઝીન મળતું નથી?

  • A
    સાયક્લોપેન્ટાડાયન + $CHCl_3, HO^-$
  • B
    સાયક્લોપેન્ટાડાયન + $CHBrCl_2, HO^-$
  • C
    સાયક્લોપેન્ટાડાયન + $CHBr_2Cl, HO^-$
  • D
    સાયક્લોપેન્ટાડાયન + $CHFClBr, HO^-$

Explore More

Similar Questions

બેન્ઝિન ચક્રમાં નાઇટ્રોસમૂહ $(-NO_2)$ ની હાજરી બેન્ઝિન ચક્રને.........

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ હશે?

Difficult
View Solution

બેન્ઝીન પર નીચેનામાંથી કયો વિસ્થાપક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં ઓર્થો-પેરા નિર્દેશક અને કેન્દ્રાનુરાગી વિસ્થાપનમાં ઓર્થો-પેરા નિર્દેશક છે?

નાઈટ્રોબેન્ઝીનની $80-100 \ ^oC$ તાપમાને સાંદ્ર $HNO_3/H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

નીચેની Wurtz-Fittig પ્રક્રિયાની નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo