નીચેનામાંથી કયા પ્રક્રિયકો પ્રોપીનનું $1-$પ્રોપેનોલમાં રૂપાંતર કરે છે?

  • A
    $H_2O, H_2SO_4$
  • B
    $B_2H_6, H_2O_2, OH^{-}$
  • C
    $MgSO_4, NaBH_4/H_2O$
  • D
    જલીય $KOH$

Explore More

Similar Questions

એક લાંબા તારમાં સ્થાયી પ્રવાહ વહે છે. તેને એક આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે અને ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર $B$ છે. જો તે જ તારને $n$ આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે,તો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

બે બળો $(x + y)$ અને $(x - y)$ કયા ખૂણે કાર્ય કરે છે જેથી તેમનું પરિણામી બળ $\sqrt{x^2 + y^2}$ મળે?

$Na_2S_2O_3$ એ ભેજવાળા $Cl_2$ સાથે પ્રક્રિયા કરીને $Na_2SO_4$,$HCl$ અને $X$ બનાવે છે. નીચેનામાંથી $X$ કયું છે?

નીચેનામાંથી શેમાં નિષ્ક્રિય યુગ્મ અસર (inert pair effect) અગત્યનો ભાગ ભજવે છે?

$Na, Ne, Mg$ અને $Al$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo