નીચેનામાંથી કયું ફેરાડેનો પ્રથમ નિયમ દર્શાવે છે?

  • A
    $E = mc^2$
  • B
    $E = hv$
  • C
    $m = ZIt$ અથવા $m = ect$
  • D
    $PV = nRT$

Explore More

Similar Questions

$0.25 \, mA$ નો વિદ્યુતપ્રવાહ $60 \, s$ સુધી $CaCl_2$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો કેલ્શિયમના કેટલા પરમાણુઓ જમા થશે?

Difficult
View Solution

જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી $1 \ C$ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે,ત્યારે ઈલેક્ટ્રોડ પર જમા થતું દળ નીચેનામાંથી કોના સમાન હોય છે?

$60 \ \text{minutes}$ માટે પીગળેલા $CaCl_2$ માંથી $0.8 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરીને કેથોડ પર જમા થયેલ $Ca$ નું દળ ગણો. [ $Ca$ નું મોલર દળ $= 40 \ g \ mol^{-1}$ ] ($g$ માં)

$1 \ mol$ $Cr_{2}O_{7}^{2-}$ આયનોનું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે ફેરાડેમાં કેટલા વિદ્યુતપ્રવાહની જરૂર પડે છે ($F$ માં)?

$80 \ cm^2$ ની સપાટી પર $5 \times 10^{-3} \ cm$ જાડાઈનું સિલ્વરનું સ્તર જમા કરવા માટે (ઘનતા $= 10.5 \ g \ cm^{-3}$),સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી $3 \ A$ નો પ્રવાહ ......... $sec$ માટે પસાર કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo