નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $[Pt(NO_3)_2(en)_2]^{2+}$ સંકીર્ણ આયન લિંકેજ સમઘટકતા દર્શાવી શકે છે
  • B
    $[Cr(CO_3)(NH_3)_4]Br$ આયનીકરણ સમઘટકતા દર્શાવી શકે છે
  • C
    $FeCl_3 \cdot 6H_2O$ જલીય (હાઇડ્રેટ) સમઘટકતા દર્શાવી શકે છે
  • D
    $[FeCl_3(NH_3)_3]$ બંધારણીય સમઘટકતા દર્શાવી શકે છે

Explore More

Similar Questions

જ્યારે આલ્કોહોલની બાષ્પને ગરમ રિડયુસ્ડ કોપર $(Cu)$ ઉપરથી પસાર કરવામાં આવે છે,ત્યારે આલ્કોહોલનું રૂપાંતર આલ્કીનમાં થાય છે. તો તે આલ્કોહોલ કયો હશે?

$1\,m$ લાંબા પોટેન્શીયોમીટરના વાયરને $490\,\Omega$ અવરોધ તથા $2\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વિધુત સ્થિતિમાન પ્રચલન $0.2\,mV/cm$ હોય,તો પોટેન્શીયોમીટરના વાયરનો અવરોધ ............$\Omega$ હશે. ($.9$ માં)

$500$ પાનાના પુસ્તકમાં $250$ ટાઇપિંગ ભૂલો જોવા મળે છે. ધારો કે પ્રતિ પાના ભૂલોની સંખ્યા માટે પોઈસન (Poisson) નિયમ લાગુ પડે છે. તો,$2$ પાનાના યાદચ્છિક નમૂનામાં એક પણ ભૂલ ન હોય તેની સંભાવના કેટલી છે?

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં અંતર્ગત મહત્તમ ઘનફળ ધરાવતા શંકુની ઊંચાઈ કેટલી થાય?

જો $x > 0$ અને $x^y = e^{x-y}$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo