નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ચોક્કસ જથ્થાના વાયુ માટે દબાણ અને કદનો ગુણાકાર તાપમાનથી સ્વતંત્ર હોય છે.
  • B
    આપેલ તાપમાને વિવિધ વાયુઓના અણુઓ સમાન $K.E.$ ધરાવે છે.
  • C
    વાયુ સમીકરણ ઊંચા દબાણ અને નીચા તાપમાને માન્ય નથી.
  • D
    અણુ દીઠ વાયુ અચળાંકને બોલ્ટ્ઝમેન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે.

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે સંકોચનીયતા અવયવ $(Z)$ ...... છે.

આદર્શ વાયુ માટે,સંકોચનીયતા અવયવ $(Z)$ કેટલો હોય છે?

જ્યારે આદર્શ વાયુ મુક્ત વિસ્તરણ (free expansion) અનુભવે,ત્યારે:

Difficult
View Solution

ચોક્કસ જથ્થાના વાયુ માટે અચળ દબાણે કદ $(V)$ વિરુદ્ધ તાપમાન $(T)$ (કેલ્વિનમાં) નો આલેખ આપો. તે શું દર્શાવે છે?

$318 \ K$ તાપમાને અને $3.18 \times 10^5 \ N \ m^{-2}$ દબાણે $8.314 \times 10^{-3} \ m^3$ ડાયઓક્સિજનમાં કેટલા મોલ ડાયઓક્સિજન હાજર હશે ($mole$ માં)? $(R=8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo