નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $NO_3^{\ominus}$ આયન $Cu$ નું ઓક્સિડેશન કરે છે પરંતુ $H^{\oplus}$ આયન $Cu$ નું ઓક્સિડેશન કરી શકતું નથી.
  • B
    $AgNO_3$ નું દ્રાવણ તાંબાના પાત્રમાં સંગ્રહિત કરી શકાતું નથી.
  • C
    હાઇડ્રોજન વાયુ ઝિંક આયન $(Zn^{2+})$ નું રિડક્શન કરી શકે છે.
  • D
    $F^{\ominus}$ આયન સૌથી નિર્બળ રિડક્શનકર્તા છે.

Explore More

Similar Questions

પ્રક્રિયા $4B_{(s)} + 3O_{2(g)} \rightarrow 2B_2O_{3(g)}$ માટે,પ્રમાણિત કોષ પોટેન્શિયલ $E^o_{cell} = 1.433 \ V$ છે. ઓક્સિજન વાયુની મોલર એન્ટ્રોપી $(S_m^o)$ $J/K \ mol$ માં ગણો.
આપેલ છે:
$(\Delta_fH^o)_{B_2O_3(g)} = -840 \ kJ/mol$
$(S_m^o)_{B_2O_3(g)} = 280 \ J/K \ mol$
$(S_m^o)_{B(s)} = 10 \ J/K \ mol$
ધારો કે $T = 298 \ K$ પર $\Delta_rG^o = -nFE^o_{cell}$ અને $\Delta_rG^o = \Delta_rH^o - T\Delta_rS^o$.

પ્રમાણિત હાફ-સેલ પોટેન્શિયલના ઉપયોગો જણાવો.

કોપર $HNO_{3}$ ની સાંદ્રતાના આધારે $NO_{3}^{-}$ નું $NO$ અને $NO_{2}$ માં રિડક્શન કરે છે. ધારો કે $[Cu^{2+}]$ નિશ્ચિત છે અને $P_{NO} = P_{NO_{2}} = 1 \ bar$ છે,તો $HNO_{3}$ ની જે સાંદ્રતાએ કોપર દ્વારા $NO_{3}^{-}$ નું $NO$ અને $NO_{2}$ માં રિડક્શન કરવાની થર્મોડાયનેમિક વૃત્તિ સમાન હોય તે $10^{x} \ M$ છે. $2x$ નું મૂલ્ય ...... છે.
$[Given: E_{Cu^{2+} / Cu}^{\circ} = 0.34 \ V, E_{NO_{3}^{-} / NO}^{\circ} = 0.96 \ V, E_{NO_{3}^{-} / NO_{2}}^{\circ} = 0.79 \ V$ અને $298 \ K$ પર,$\frac{RT}{F}(2.303) = 0.059]$

$298 \ K$ તાપમાને,નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $2 \times 10^{15}$ છે:
$Cu_{(s)} + 2 Ag^{+}_{(aq)} \rightleftharpoons Cu^{2+}_{(aq)} + 2 Ag_{(s)}$
પ્રક્રિયા $\frac{1}{2} Cu^{2+}_{(aq)} + Ag_{(s)} \rightleftharpoons \frac{1}{2} Cu_{(s)} + Ag^{+}_{(aq)}$ માટે સંતુલન અચળાંક $x \times 10^{-8}$ છે. $x$ નું મૂલ્ય (નજીકનો પૂર્ણાંક) શોધો.

નીચે આપેલ માહિતી ધ્યાનમાં લો.
વિદ્યુતવિભાજ્ય$\Lambda_m^\circ$ $(S\text{ cm}^2\text{ mol}^{-1})$
$BaCl_2$$x_1$
$H_2SO_4$$x_2$
$HCl$$x_3$

$BaSO_4$ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. જો સંતૃપ્ત $BaSO_4$ દ્રાવણની વાહકતા $x\text{ S cm}^{-1}$ હોય, તો $BaSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર શું થશે? (અહીં $\Lambda_m = \Lambda_m^\circ$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo