આપેલ અણુ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    આપેલ અણુ એરોમેટિક છે
  • B
    આ અણુમાં $6\pi$ વિસ્થાનિકૃત ઇલેક્ટ્રોન છે.
  • C
    આ અણુમાં આઠ સમાંતર શુદ્ધ $p-$ કક્ષકો છે
  • D
    આ અણુ સમતલીય નથી

Explore More

Similar Questions

ફ્રીડલ-ક્રાફ્ટ્સ આલ્કાઈલેશન પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ સ્પીસીઝનો ઉપયોગ પ્રક્રિયક તરીકે થાય છે?

એરોમેટિક સંયોજનો વિશે પ્રાથમિક માહિતી અને ઉદાહરણો આપો.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ કઈ છે?
$C_6H_5-CHBr-CH_2Br$ $\xrightarrow[(ii) NaNH_2]{(i) alc. KOH}$ $\xrightarrow[(iii) \text{Red hot iron tube}, 873 K]{}$

ટોલ્યુઈનની ક્લોરિન સાથે પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા શું મળે છે?

$1,3,5-$ટ્રાયમિથાઈલબેન્ઝીન બનાવવા માટેની પ્રક્રિયા(ઓ) કઈ છે?
$(A)$ $3CH_3COCH_3 \xrightarrow{Conc. H_2SO_4, \Delta} 1,3,5-\text{trimethylbenzene}$
$(B)$ $3CH_3C \equiv CH \xrightarrow{\text{heated iron tube}, 873 K} 1,3,5-\text{trimethylbenzene}$
$(C)$ $1,3,5-\text{triacetylbenzene} \xrightarrow{1) Br_2, NaOH, 2) H_3O^+, 3) \text{sodalime}, \Delta} \text{benzene}$
$(D)$ $1,3,5-\text{triformylbenzene} \xrightarrow{Zn/Hg, HCl} 1,3,5-\text{trimethylbenzene}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo