$RNA$ પોલિમરેઝ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i. \;RNA\; \text{પોલિમરેઝ } I, rRNAs \text{ નું પ્રત્યાંકન કરે છે.}$
$ii. \;RNA \; \text{પોલિમરેઝ } II, snRNAs \text{ નું પ્રત્યાંકન કરે છે.}$
$iii. \;RNA \; \text{પોલિમરેઝ } III, hnRNA \text{ નું પ્રત્યાંકન કરે છે.}$
$iv. \;RNA \; \text{પોલિમરેઝ } II, hnRNAs \text{ નું પ્રત્યાંકન કરે છે.}$

  • A
    $(i) \text{ અને } (ii)$
  • B
    $(i) \text{ અને } (iii)$
  • C
    $(ii) \text{ અને } (iii)$
  • D
    $(i) \text{ અને } (iv)$

Explore More

Similar Questions

નીચેની આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે?

$mRNA$ ના કયા ભાગોને સ્પ્લાઈસિંગ દરમિયાન દૂર કરવામાં આવે છે?

સુકોષકેન્દ્રી સજીવોમાં,$tRNA$ નું સંશ્લેષણ કરતું $RNA$ પોલિમરેઝ . . . . . . છે અને તે . . . . . . $rRNA$ ના નિર્માણ માટે પણ જવાબદાર છે.

$A$: $DNA$ દ્વારા બધા જ પ્રકારના $RNA$ નું સંશ્લેષણ થાય છે.
$R$: ત્રણેય પ્રકારના $RNA$ પ્રોટીન સંશ્લેષણમાં મહત્વ ધરાવે છે.

$RNA$ પોલિમરેઝ કઈ દિશામાં પોલિમરાઈઝેશન (બહુલીકરણ) કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo