પ્રકાશના તરંગો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • A
    તેઓ વિદ્યુતચુંબકીય તરંગો છે.
  • B
    તેઓ બિન-યાંત્રિક તરંગો છે.
  • C
    તેઓ શૂન્યાવકાશમાં પ્રસરણ પામી શકે છે.
  • D
    તેમના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય છે.

Explore More

Similar Questions

માધ્યમ $P, Q$ અને $R$ માં આપાતકોણ સમાન હોય ત્યારે વક્રીભવનકોણ અનુક્રમે $45^{\circ}, 35^{\circ}$ અને $15^{\circ}$ છે. કયા માધ્યમમાં પ્રકાશનો વેગ ન્યૂનતમ હશે? કારણ આપો.

જો કોઈ વસ્તુને $45^{\circ}$ ના ખૂણે નમેલા બે સમતલ અરીસાઓ વચ્ચે મૂકવામાં આવે,તો રચાતા પ્રતિબિંબોની સંખ્યા $9$ હશે. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

$2.0 \text{ cm}$ ઊંચી વસ્તુને $10 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકવામાં આવી છે. લેન્સથી વસ્તુનું અંતર $15 \text{ cm}$ છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને કદ શોધો.

લેન્સ (ભિંગ) એટલે શું?

હવામાં સાપેક્ષ ઘટ્ટ ફ્લિન્ટ કાચનો વક્રીભવનાંક $1.65$ છે અને આલ્કોહોલનો $1.36$ છે. આલ્કોહોલની સાપેક્ષમાં ઘટ્ટ ફ્લિન્ટ કાચનો વક્રીભવનાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo