માદા પ્રજનન તંત્ર વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ પુટિકાના વિકાસ માટે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને જરૂરી છે
$(B)$ પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન $LH$ ના નિયંત્રણ હેઠળ છે
$(C)$ અંડવાહિનીનો ભાગ ઇસ્થમસ છે; જે સાંકડી લ્યુમેન ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે
$(D)$ ગર્ભાવસ્થા દરમિયાન માસિક ચક્રની તમામ ઘટનાઓ અટકી જાય છે અને માસિક સ્રાવ થતો નથી
$(E)$ ગ્રાફિયન પુટિકા તૂટીને અંડાશયમાંથી પ્રાથમિક અંડકોષ મુક્ત કરે છે,જેને અંડપાત કહેવાય છે

  • A
    $A, B, C$ સાચા છે
  • B
    $B, C, D$ સાચા છે
  • C
    $A, C, D$ સાચા છે
  • D
    $B, C, D, E$ સાચા છે

Explore More

Similar Questions

જ્યારે નરની સ્તન ગ્રંથીઓ માદા જેવી વિકસે છે,ત્યારે આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

$24$ વર્ષની ઉંમરની એક સ્ત્રી $14$ વર્ષની ઉંમરે તરુણાવસ્થા પ્રાપ્ત કરી હતી. તેને સામાન્ય પ્રસૂતિ દ્વારા બે બાળકો છે. આજ સુધી તેના શરીરમાં કેટલા ધ્રુવકાય (polar bodies) બન્યા હશે $($દરેક $\text{M.C.}$ $30$ દિવસની છે$)$ :-

સાચી જોડી પસંદ કરો -

$I -$ શુક્રકોષ,$II -$ ટેસ્ટોસ્ટેરોન,$III -$ રિલેક્સિન,$IV -$ અંડકોષ,$V -$ ઈસ્ટ્રોજન,$VI -$ પ્રોજેસ્ટેરોન.
નર માનવ દ્વારા ઉત્પન્ન થાય $- P$
માદા માનવ દ્વારા ઉત્પન્ન થાય $- Q$
$P$ $Q$

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ મોન્સ પ્યુબિસ$(1)$ ભ્રૂણ નિર્માણ
$(B)$ એન્ટ્રમ$(2)$ શુક્રકોષ
$(C)$ ટ્રોફેક્ટોડર્મ$(3)$ માદા બાહ્ય જનનછિદ્ર
$(D)$ નેબેનકેર્ન$(4)$ ગ્રાફિયન પુટિકા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo