નીચેનામાંથી કયું વિધાન સત્ય છે અને કયું અસત્ય છે? દરેક કિસ્સામાં તમારા જવાબ માટે યોગ્ય કારણ આપો.
$t: \sqrt{11}$ એ એક સંમેય સંખ્યા છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(B) $11$ એ અવિભાજ્ય સંખ્યા છે,અને આપણે જાણીએ છીએ કે કોઈપણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ એ અસંમેય સંખ્યા હોય છે.
તેથી,$\sqrt{11}$ એ અસંમેય સંખ્યા છે.
આમ,આપેલ વિધાન $t$ અસત્ય છે.

Explore More

Similar Questions

$\frac{\sqrt{8+\sqrt{28}}+\sqrt{8-\sqrt{28}}}{\sqrt{8+\sqrt{28}}-\sqrt{8-\sqrt{28}}}$ ની કિંમત શોધો.

જો $2^x = 4^y = 8^z$ અને $xyz = 288$ હોય,તો $\frac{1}{2x} + \frac{1}{4y} + \frac{1}{8z} = $

$\sqrt[3]{4}, \sqrt[4]{5}, \sqrt[4]{7}$ અને $\sqrt[3]{8}$ માં સૌથી નાની સંખ્યા કઈ છે?

$4^x - 3^{x - \frac{1}{2}} = 3^{x + \frac{1}{2}} - 2^{2x - 1} \Rightarrow x = $

ધારો કે $\frac{7}{2^{1/2} + 2^{1/4} + 1} = A + B \cdot 2^{1/4} + C \cdot 2^{1/2} + D \cdot 2^{3/4}$,જ્યાં $A, B, C, D$ સંમેય સંખ્યાઓ છે. તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo