દ્રાવણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ઘન,પ્રવાહી અને વાયુ દ્રાવ્ય અથવા દ્રાવક તરીકેની ભૂમિકા ભજવી શકે છે.
  • B
    દ્રાવણનો જે ઘટક ઓછો ભાગ ધરાવે છે તેને દ્રાવ્ય કહેવામાં આવે છે.
  • C
    જ્યારે પાણી દ્રાવક હોય,ત્યારે દ્રાવણીકરણની પ્રક્રિયાને જલીયકરણ (hydration) કહેવામાં આવે છે.
  • D
    સાચું દ્રાવણ એ બે કે તેથી વધુ પદાર્થોનું નિશ્ચિત બંધારણ ધરાવતું વિષમાંગ મિશ્રણ છે.

Explore More

Similar Questions

જો મિથાઇલ આલ્કોહોલ $(CH_3OH)$ નું પાણીમાં $5.2 \ m$ (મોલાલિટી) જલીય દ્રાવણ હોય,તો દ્રાવણમાં મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ કેટલા થાય?

$0.50 \, mol$ $Na_{2}CO_{3}$ અને $0.50 \, M$ $Na_{2}CO_{3}$ કેવી રીતે અલગ છે?

Difficult
View Solution

ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0 \ m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ..... થશે.

$0.25 \ molal$ જલીય દ્રાવણના $2.5 \ kg$ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ નું દળ ગણો. [પરમાણ્વીય ભાર : $H=1, O=16, C=12 \ amu$] ($g$ માં)

$3.42 \times 10^{-2} \ kg$ ખાંડ (મોલર દળ $342 \ g \ mol^{-1}$) ને પાણીમાં ઓગાળીને $234.2 \ g$ ખાંડની ચાસણી બનાવવામાં આવે છે. તો ખાંડની ચાસણીની મોલાલિટી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo