નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા પ્રવાહી અવસ્થા કરતા ઘન અવસ્થામાં વધારે હોય છે
  • B
    પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા પ્રવાહી અવસ્થા કરતા વાયુ અવસ્થામાં વધારે હોય છે
  • C
    પદાર્થની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા ગલનગુપ્ત ઉષ્મા કરતા વધારે હોય છે
  • D
    આદર્શ વાયુની આંતરિક ઉર્જા તેના તાપમાનનું વિધેય છે

Explore More

Similar Questions

$500 \ K$ અને $1 \ atm$ દબાણે પ્રવાહીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $20.0 \ kcal/mol$ છે. સમાન તાપમાને $3 \ mol$ પ્રવાહીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $(\Delta E)$ $kcal$ માં કેટલો હશે?

$CH_4, C_2H_4$ અને $C_2H_6$ ની દહન ઉષ્મા અનુક્રમે $-890, -1411$ અને $-1560 \ kJ/mol$ છે. કોનું કેલરીફિક મૂલ્ય સૌથી ઓછું છે?

$T$ $(K)$ તાપમાને પ્રક્રિયા: $X_2O_{4(l)} \rightarrow 2XO_{2(g)}$ માટે,$\Delta U = x \ kJ \ mol^{-1}$ અને $\Delta S = y \ J \ K^{-1} \ mol^{-1}$ આપેલ છે. પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જા ફેરફાર છે: ($X_2O_4$ અને $XO_2$ આદર્શ વાયુઓ છે તેમ ધારો)

$1 \ mol$ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $2 \ ^oC$ જેટલું વધારવામાં આવે છે. તો થયેલ કાર્ય કેટલું હશે?

યોગ્ય જોડી બનાવો:
$(a)$ બાષ્પાયન એન્ટ્રોપી $(1)$ ઘટાડો થાય છે.
$(b)$ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે $K$ $(2)$ હંમેશાં $(+)$ મૂલ્ય ધરાવે છે.
$(c)$ સ્ફટિકમય ઘન અવસ્થા $(3)$ લઘુતમ એન્ટ્રોપી ધરાવે છે.
$(d)$ આદર્શ વાયુના સમોષ્મી પ્રસરણ માટે $\Delta U$ $(4)$ $\frac{\Delta H_{vap}}{T_b}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo