નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા મંદતા સાથે વધે છે.
  • B
    વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા મંદતા સાથે ઘટે છે.
  • C
    વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વિશિષ્ટ વાહકતા મંદતા સાથે ઘટે છે.
  • D
    વિદ્યુત વિભાજ્ય દ્રાવણની તુલ્યવાહકતા મંદતા સાથે વધે છે.

Explore More

Similar Questions

$NH_4OH$ ની અનંત મંદને મોલર વાહકતાની ગણતરી કરો,જો $Ba(OH)_2$,$BaCl_2$ અને $NH_4Cl$ ની મોલર વાહકતા અનુક્રમે $523.28$,$280.0$ અને $129.8 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય.

Difficult
View Solution

નીચે આપેલા કોષ્ટકમાંથી $CaCl_2$ અને $MgSO_4$ માટે $\Lambda _m^o$ ની ગણતરી કરો:
આયન અને $\lambda ^o / (S \ cm^2 \ mol^{-1})$ આયન અને $\lambda ^o / (S \ cm^2 \ mol^{-1})$
$H^{+} : 349.6$ $OH^{-} : 199.1$
$Na^{+} : 50.1$ $Cl^{-} : 76.3$
$K^{+} : 73.5$ $Br^{-} : 78.1$
$Ca^{2+} : 119.0$ $CH_3COO^{-} : 40.9$
$Mg^{2+} : 106.0$ $SO_4^{2-} : 160.0$

જો એક કન્ડક્ટન્સ સેલમાં $0.1 \ M \ KCl$ દ્રાવણનો અવરોધ $300 \ \Omega$ હોય અને વાહકતા $0.013 \ S \ cm^{-1}$ હોય,તો સેલ અચળાંકનું મૂલ્ય કેટલું થાય?

$298 \ K$ તાપમાને સોડિયમ હાઇડ્રોક્સાઇડના $0.05 \ M$ દ્રાવણની વાહકતા $0.0118 \ S \ cm^{-1}$ હોય,તો તેની મોલર વાહકતા કેટલી થાય?

$300 \text{ K}$ તાપમાને $0.04 \text{ M}$ $AB_2$ પ્રકારના ક્ષારના દ્રાવણની મોલર વાહકતા $200 \text{ } \Omega^{-1} \text{ cm}^2 \text{ mol}^{-1}$ છે. વાહકતા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo