નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    આણ્વિય ઘન પદાર્થો સામાન્ય રીતે બાષ્પશીલ હોય છે
  • B
    હીરાના એકમ કોષમાં કાર્બન પરમાણુઓની સંખ્યા $8$ છે
  • C
    સ્ફટિકને જે બ્રાવેસ લેટિસમાં વર્ગીકૃત કરી શકાય છે તેની સંખ્યા $14$ છે
  • D
    આદિમ ઘન એકમ કોષમાં પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદનો અંશ $0.48$ છે

Explore More

Similar Questions

વિષમયુગ્મી (Heterogametic) નરની સ્થિતિ શેમાં જોવા મળતી નથી?

$40\, W$,$60\, W$ અને $100\, W$ ના ત્રણ બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. કયા બલ્બનો અવરોધ ન્યૂનતમ હશે?

જો એક ચોરસના વિકર્ણના અંત્યબિંદુઓ $(1, -2, 3)$ અને $(2, -3, 5)$ હોય, તો તેની બાજુની લંબાઈ કેટલી થાય?

જ્યારે ઓર્થોબોરિક એસિડને ગરમ કરવામાં આવે ત્યારે બાકી રહેતો અવશેષ ... છે.

$\sin ^{-1} \frac{4}{5} + 2 \tan ^{-1} \frac{1}{3}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo