નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    એસિડિક માધ્યમમાં $K_2Cr_2O_7$ નું દ્રાવણ નારંગી હોય છે
  • B
    $pH$ $7$ થી વધારતા $K_2Cr_2O_7$ નું દ્રાવણ પીળું બને છે
  • C
    એસિડિક $K_2Cr_2O_7$ ના દ્રાવણમાંથી $H_2S$ પસાર કરતા,દૂધ જેવો રંગ જોવા મળે છે
  • D
    વોલ્યુમેટ્રિક વિશ્લેષણમાં $K_2Cr_2O_7$ કરતા $Na_2Cr_2O_7$ ને પ્રાધાન્ય આપવામાં આવે છે

Explore More

Similar Questions

$\int e^x \left( \frac{2+\sin 2x}{1+\cos 2x} \right) dx$ ની કિંમત શોધો.

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતું એક ડ્રમ $\theta$ ખૂણાવાળા ઢળતા સમતલ પર લપસ્યા વિના નીચે ગબડે છે. ઘર્ષણ બળ

$5 ~cm$ બાજુવાળા રબરના સમઘનની એક સપાટી જડિત છે,જ્યારે તેની વિરુદ્ધ સપાટી પર $1800 ~N$ નું સ્પર્શક બળ લગાડવામાં આવે છે. જો રબરનો દ્રઢતા અંક $2.4 \times 10^6 ~N/m^2$ હોય,તો વિકૃત સપાટીનું પાર્શ્વીય સ્થાનાંતર કેટલું હશે ($mm$ માં)?

$SHM$ કરતા સમાન દળ ધરાવતા બે કણોના સ્થાનાંતરના સમીકરણો $x_1 = 4 \sin \left(10 t + \frac{\pi}{6}\right)$ અને $x_2 = 5 \cos (\omega t)$ છે. $\omega$ નું કયું મૂલ્ય બંને કણોની ઉર્જા સમાન રાખશે ($\text{ unit}$ માં)?

$m$ અને $2m$ દળ ધરાવતા બે કણો $A$ અને $B$ ને $K_1$ અને $K_2$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. તેમના દોલન દરમિયાન,જો તેમના મહત્તમ વેગ સમાન હોય,તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo