નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ છે
  • B
    બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ છે
  • C
    અમેરુદંડીઓ પાસે કરોડસ્તંભ હોય છે
  • D
    અપૃષ્ઠવંશીઓ પાસે નલિકાકાર ચેતાતંતુ હોય છે

Explore More

Similar Questions

લેક્ટોઝ .......નું બનેલું છે.

એક ટેલિસ્કોપમાં $150 \ cm$ કેન્દ્રલંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ અને $5 \ cm$ કેન્દ્રલંબાઈનો આઈપીસ છે. જો $1 \ km$ ના અંતરે રહેલા $50 \ m$ ઊંચા ટાવરને આ ટેલિસ્કોપ દ્વારા સામાન્ય સેટિંગમાં જોવામાં આવે,તો ટાવરની છબી દ્વારા બનતો ખૂણો $\theta$ છે,તો $\theta$ કોની નજીક છે..... ($^{\circ}$ માં)

ગ્લુકોનિયોજીનેસીસ એ કઈ પ્રક્રિયા છે?

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ $1.5 \ cm$ અને $6.25 \ cm$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી $2 \ cm$ અંતરે મૂકવામાં આવે છે અને અંતિમ પ્રતિબિંબ આઈ-લેન્સથી $25 \ cm$ અંતરે રચાય છે. બે લેન્સ વચ્ચેનું અંતર $.... \ cm$ છે.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo