નામકરણ (nomenclature) અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રજાતિનું નામ હંમેશા કેપિટલ અક્ષરથી શરૂ થાય છે જ્યારે જાતિનું નામ નાના અક્ષરથી શરૂ થાય છે.
  • B
    વૈજ્ઞાનિક નામ ઇટાલિક્સમાં છાપેલું હોવું જોઈએ.
  • C
    વૈજ્ઞાનિક નામ જ્યારે ટાઇપ કરેલું અથવા હાથથી લખેલું હોય ત્યારે તેને અન્ડરલાઇન કરવું જોઈએ.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વસતી$(P)$ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
$(2)$ વિભેદન$(T)$ ગર્ભીય કોષોમાં તેમના વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને થતું પરિવર્તન
$(3)$ કુળ$(P)$ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
$(4)$ વૃદ્ધિ$(Q)$ ચયાપચયની ફલશ્રુતિ
$(5)$ સ્થિતિશક્તિ$(R)$ કોઈ પણ તંત્રના કાર્ય માટે પ્રાપ્ત ઉર્જા

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$a.$ દ્વિનામી નામકરણ$(i)$ કેરોલસ લિનિયસ
$b.$ પ્રજાતિનું નામ$(ii)$ મસ્સિડે (Muscidae)
$c.$ કુળ$(iii)$ પેન્થેરા (Panthera)
$d.$ સિસ્ટેમા નેચરી (Systema Naturae)

વર્ગીકરણનો અર્થ શું છે?

નીચે આપેલા ચાર વિધાનો $(A-D)$ નો અભ્યાસ કરો અને તેમાંથી બે સાચા વિધાનો પસંદ કરો.
$A.$ જૈવિક જાતિની વ્યાખ્યા અર્ન્સ્ટ મેયર દ્વારા આપવામાં આવી હતી.
$B.$ પ્રકાશગાળો (Photoperiod) વનસ્પતિઓમાં પ્રજનનને અસર કરતું નથી.
$C.$ દ્વિનામી નામકરણ પદ્ધતિ આર.એચ. વ્હીટેકર દ્વારા આપવામાં આવી હતી.
$D.$ એકકોષી સજીવોમાં,પ્રજનન એ વૃદ્ધિનો પર્યાય છે.
બે સાચા વિધાનો કયા છે?

સાચું જોડકું ઓળખો:
વિભાગ-$I$ (વૈજ્ઞાનિક)વિભાગ-$II$ (ફાળો)
$a$. એન્ડ્રીઅસ વેસાલિયસ$p$. માઈક્રોગ્રાફિઆ
$b$. એ.વી. લ્યુવેનહોક$q$. દ્દ હ્યૂમન કોર્પોરિસ ફેબ્રિકા
$c$. ડબ્લ્યુ હાર્વે$r$. સિપશિસ પ્લાન્ટારમ
$d$. સી. લિનિયસ$s$. ફિલોસ્ફીક ઝુલોજિકી
$e$. રોબર્ટ હુક$t$. હૃદય અને રુધિરના વહન પર શરીરરચનાની કસરતો
$f$. લેમાર્ક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo