નીચેનામાંથી કયા તરંગની ઝડપ સૌથી વધુ છે?

  • A
    $y(x, t)=2 \sin (2 x-2 t)$
  • B
    $y(x, t)=3 \sin (2 x-3 t)$
  • C
    $y(x, t)=2 \sin (3 x-2 t)$
  • D
    $y(x, t)=3 \sin (5 x-2 t)$

Explore More

Similar Questions

એક સરળ આવર્ત પ્રગામી તરંગનું સમીકરણ $y = A \sin(120\pi t + 3x)$ છે. તરંગ પરના બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3} \text{ radian}$ હોય, તો તેમની વચ્ચેનું અંતર કેટલું હશે?

$100 \, Hz$ આવૃત્તિ ધરાવતા તરંગનો વેગ $10 \, m/s$ છે. $2.5 \, cm$ અંતરે રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

એક ચોક્કસ માધ્યમમાં તરંગની ઝડપ $960\, m/s$ છે. જો $1\, minute$ માં માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ પરથી $3600$ તરંગો પસાર થતા હોય,તો તરંગલંબાઈ .... $metres$ છે.

એક પ્રગામી ધ્વનિ તરંગ $y = a \sin(400\pi t - \pi x / 6.85)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ એ $m$ માં અને $t$ એ $s$ માં છે. તરંગની આવૃત્તિ .... $Hz$ હશે.

બે સાઇનસોઇડલ તરંગોનું સ્થાનાંતર નીચેના સમીકરણો દ્વારા આપવામાં આવે છે:
$y_1 = 8 \sin(20x - 30t)$
$y_2 = 8 \sin(25x - 40t)$
તો $t = 2 \ s$ સમય અને $x = 5 \ cm$ અંતરે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo