કયો બંધ વધુ મજબૂત છે,$\sigma$ બંધ કે $\pi$ બંધ? શા માટે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $\sigma$ બંધ એ $\pi$ બંધ કરતા વધુ મજબૂત છે.
સહસંયોજક બંધની મજબૂતી પરમાણ્વીય કક્ષકોના અતિવ્યાપન (overlapping) ના પ્રમાણ પર આધાર રાખે છે.
$\sigma$ બંધના નિર્માણમાં,પરમાણ્વીય કક્ષકો આંતરકેન્દ્રીય અક્ષ પર (મુખામુખ) અતિવ્યાપન કરે છે,જેના પરિણામે અતિવ્યાપનનું પ્રમાણ વધુ હોય છે.
$\pi$ બંધના નિર્માણમાં,પરમાણ્વીય કક્ષકો બાજુમાંથી (પાર્શ્વીય) અતિવ્યાપન કરે છે,જેના પરિણામે અતિવ્યાપનનું પ્રમાણ ઓછું હોય છે.
બંધની મજબૂતી અતિવ્યાપનના પ્રમાણના સમપ્રમાણમાં હોવાથી,$\sigma$ બંધ એ $\pi$ બંધ કરતા વધુ મજબૂત છે.

Explore More

Similar Questions

જો આંતરકેન્દ્રીય અક્ષ $z$-અક્ષ હોય,તો નીચેનામાંથી કયા કિસ્સામાં $\sigma$ અને $\pi$ બંધ શક્ય નથી?

$x$-અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ તરીકે ગણતા,નીચેનામાંથી કયું સિગ્મા $(\sigma)$ બંધ બનાવશે નહીં અને શા માટે?
$(a)$ $1s$ અને $1s$
$(b)$ $1s$ અને $2p_{x}$
$(c)$ $2p_{y}$ અને $2p_{y}$
$(d)$ $1s$ અને $2s$

બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા અને પાઇ બંધ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

નીચેની આકૃતિમાં દર્શાવેલ ઓવરલેપનો પ્રકાર બંધ નિર્માણમાં પરિણમતો નથી,શા માટે? સમજાવો.

$d_{xy}$ કક્ષક અન્ય $d_{xy}$ કક્ષક સાથે કઈ ધરી પર $\pi$ બંધ બનાવી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo