નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ જલીય ક્ષાર (hydrated salts) આપે છે?

  • A
    $Li$
  • B
    $Na$
  • C
    $K$
  • D
    $Cs$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ગરમ સાંદ્ર $NaOH$ દ્રાવણમાં ઓગળે છે?

સોડિયમને $300^{\circ} C$ તાપમાને હવામાં ગરમ કરતા $X$ બને છે. $X$ એ $CO_2$ નું શોષણ કરીને $Na_2CO_3$ અને $Y$ બનાવે છે. નીચેનામાંથી $Y$ કયું છે?

નીચેનામાંથી કયા ક્ષારને વોશિંગ સોડા તરીકે ઓળખવામાં આવે છે?

નીચેનામાંથી કયા તત્વો $NaOH$ સાથે પ્રક્રિયા કરીને $H_2$ વાયુ મુક્ત કરે છે?

સોડિયમનું ઉત્પાદન આશરે $40\%$ $NaCl$ અને $60\%$ $CaCl_2$ ના પીગળેલા મિશ્રણના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo