નીચેનામાંથી કયું સંયોજન $NaHCO_{3}$ સાથે પ્રક્રિયા કરવા પર $CO_{2}$ મુક્ત કરશે?

  • A
    $(CH_{3})_{4}N^{+}OH^{-}$
  • B
    $(CH_{3})_{3}NH^{+}Cl^{-}$
  • C
    $CH_{3}NH_{2}$
  • D
    $CH_{3}CONH_{2}$

Explore More

Similar Questions

નીચેની સંતુલન પ્રક્રિયામાંથી અનુક્રમે સંયુગ્મી એસિડ-બેઇઝની જોડી ઓળખો.
$HPO_{4(aq)}^{2-} + H_2O_{(\ell)} \rightleftharpoons PO_{4(aq)}^{3-} + H_3O_{(aq)}^{+}$

નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ઉદાહરણો લખો અને તેમના જલીય દ્રાવણમાં આયનીય સંતુલન દર્શાવો.

Difficult
View Solution

સંતુલન તપાસો અને સાચું વિધાન પસંદ કરો:
$HClO_4 + H_2O \rightleftharpoons H_3O^{+} + ClO_4^-$

લુઈસના ખ્યાલ મુજબ,એસિડ એ એવો પદાર્થ છે જે

$HBr + H_2O \rightleftharpoons H_3O^{+} + Br^{-}$ પ્રક્રિયામાં નિર્બળ એસિડનો સંયુગ્મિત બેઇઝ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo