નીચેનામાંથી કયો ઇલેક્ટ્રોન સ્વીકારનાર શ્વસન શૃંખલામાં હાજર હોય છે?

  • A
    સાયટોક્રોમ $f$
  • B
    સાયટોક્રોમ $a_3$
  • C
    પ્લાસ્ટોસાયનિન
  • D
    ફેરેડોક્સિન

Explore More

Similar Questions

$ETS$ (ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ) માં $2$ $e^-$ ના સ્થળાંતરણ માટે દરેક સાયટોક્રોમનાં કેટલા અણુઓની જરૂર પડે છે?

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશન દરમિયાન $ATP$ ના નિર્માણ માટે ઉર્જા નીચેનામાંથી કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે?

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશન દરમિયાન $NADH + H^+$ અને $FADH_2$ ના એક અણુમાંથી અનુક્રમે કેટલા $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કયું અંતિમ ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે?

નીચેનામાંથી કયો ઇલેક્ટ્રોન વાહક ગતિશીલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo