નીચેનામાંથી કયું આયોડોફોર્મ કસોટી આપે છે?

  • A
    ફોર્માલ્ડિહાઈડ
  • B
    ઈથાઈલ આલ્કોહોલ
  • C
    બેન્ઝાઈલ આલ્કોહોલ
  • D
    બેન્ઝાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

એક કાર્બનિક પ્રવાહીની બાષ્પને $573 \, K$ તાપમાને ઝીણા વિભાજિત $Cu$ પરથી પસાર કરતા,નીપજ તરીકે આલ્કીન મળે છે. આ પ્રક્રિયા કઈ છે?

પ્રક્રિયા $CH_3-C(CH_3)(OH)-CH_3 \xrightarrow{H_2SO_4} CH_3-C(CH_3)=CH_2$ એ શેનું ઉદાહરણ છે?

પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

એલાઈલ આલ્કોહોલની $MCPBA$ ($meta$-ક્લોરોપરબેન્ઝોઈક એસિડ) સાથેની પ્રક્રિયા નીચે મુજબ છે:
એલાઈલ આલ્કોહોલ $\xrightarrow{MCPBA}$ નીપજ
ઉપરની પ્રક્રિયામાં મળતી નીપજની સ્ટીરિયોકેમિસ્ટ્રી શું છે?

ગ્લિસરીન (Glycerine) માં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo