નીચેનામાંથી કયા જૂથના બંધારણો/અંગો સમાન કાર્ય ધરાવે છે?

  • A
    અળસિયામાં ટાયફલોસોલ,ઉંદરમાં આંતરડાના રસાંકુરો અને અમીબામાં આકુંચક રસધાની
  • B
    અળસિયામાં ઉત્સર્ગિકાઓ,વંદામાં માલ્પિઘિયન નલિકાઓ અને ઉંદરમાં મૂત્રપિંડ નલિકાઓ
  • C
    વંદાના એન્ટેના,દેડકાનું ટિમ્પેનમ અને અળસિયાનું ક્લાઇટેલમ
  • D
    ઉંદરના છેદક દાંત,વંદાનું જઠર (પ્રોવેન્ટ્રિક્યુલસ) અને તારામાછલીના નલિકાપાદ

Explore More

Similar Questions

અળસિયા અને વંદા વચ્ચે નીચેનામાંથી કઈ રચના સમાન છે?

અળસિયા અને વંદા વચ્ચેની સમાનતા શું છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. અળસિયામાં અંધાંત્ર (Caecum)$1$. નલિકાકાર
$B$. વંદામાં અંધાંત્ર (Caecum)$2$. અગ્રઆંત્ર (Foregut)
$C$. અળસિયામાં પેશણી (Gizzard)$3$. $26$ મો ખંડ
$D$. વંદામાં પેશણી (Gizzard)$4$. $8-9$ ખંડ

નીચેનાને જોડો (રૂપાંતરણના પ્રકારના સંદર્ભમાં):
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$. પોરોમેટાબોલસ (Paurometabolous)$(i)$. રેશમનો કીડો
$(b)$. હેમિમેટાબોલસ (Hemimetabolous)$(ii)$. તીડ
$(c)$. હોલોમેટાબોલસ (Holometabolous)$(iii)$. સિલ્વર ફિશ
$(d)$. અમેટાબોલસ (Ametabolous)$(iv)$. ડ્રેગન ફ્લાય

વંદા અને દેડકા વચ્ચે કઈ અસમાનતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo