$6 \,g$ $H_2O$ માં જેટલા પરમાણુઓ છે, તેટલા જ પરમાણુઓ નીચેનામાંથી શેમાં છે?

  • A
    $0.4 \,g$ $He$
  • B
    $22 \,g$ $CO_2$
  • C
    $1 \,g$ $H_2$
  • D
    $12 \,g$ $CO$

Explore More

Similar Questions

$CuSO_4 \cdot 5H_2O$ ના $1 \times 10^{22}$ અણુઓનું દળ કેટલું થાય?

વિધાન : જુદા જુદા પદાર્થોના સમાન મોલ સમાન સંખ્યામાં ઘટક કણો ધરાવે છે.
કારણ : જુદા જુદા પદાર્થોના સમાન વજન સમાન સંખ્યામાં ઘટક કણો ધરાવે છે.

એક ગ્રામ હાઇડ્રોજનમાં કેટલા અણુઓ હાજર હોય છે? (મૂલ્ય $\times 10^{23}$)

$STP$ પર $112 \ cm^3$ $CH_4$ વાયુનું વજન ...... $g$ છે.

નીચેનામાંથી કઈ આકૃતિ $NTP$ પર $O_2$ વાયુના $1 \ mole$ ને દર્શાવતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo