નીચેનામાંથી કયું બેક્ટેરિયોફેજ $\phi X 174$ નું આનુવંશિક દ્રવ્ય છે?

  • A
    ssRNA
  • B
    ssDNA
  • C
    dsRNA
  • D
    dsDNA

Explore More

Similar Questions

$DNA$ શૃંખલાઓ પ્રતિ સમાંતર હોવાનું કારણ શું છે?

જ્યારે દોરી પર મણકા જેવી રચના ધરાવતા રંગસૂત્રને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ નીચે જોવામાં આવે છે,ત્યારે આ રચનાને શું કહેવામાં આવે છે?

$A$ (એડેનાઇન) અને $T$ (થાયમિન) વચ્ચે કયા પ્રકારના બંધ હોય છે?

જનીનિક માહિતીનો વાહક ....... છે.

$DNA$ માં ત્રણ હાઇડ્રોજન-બંધથી જોડાયેલી ન્યુક્લિઓટાઇડની જોડને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo