નીચેનામાંથી કઈ બાબત તેની સાચી કુલ સંખ્યા દર્શાવે છે?

  • A
    મનુષ્યમાં તરતી પાંસળીઓ $- 4$
  • B
    પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડ $- 16$
  • C
    ડાયાબિટીસના પ્રકારો $- 3$
  • D
    મનુષ્યમાં ગ્રીવા કશેરુકાઓ $- 7$

Explore More

Similar Questions

ક્ષૈતિજ સ્પ્રિંગ સાથે જોડાયેલ $M$ દળ $A_1$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે. જ્યારે દળ $M$ તેના મધ્યમાન સ્થાનમાંથી પસાર થાય છે,ત્યારે તેની ઉપર $m$ જેટલું નાનું દળ મૂકવામાં આવે છે અને બંને $A_2$ કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. ગુણોત્તર $\left(\frac{A_1}{A_2}\right)$ કેટલો થાય?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $100 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. પ્લેટોની વચ્ચે $2 \, mm$ જાડાઈની એક પ્લેટ મૂકવામાં આવે છે. સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે,કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $1.6 \, mm$ જેટલું વધારવામાં આવે છે. પ્લેટનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A, B$ અને $C$ બિંદુઓ પર અનુક્રમે $\frac{q}{3}, \frac{q}{3}$ અને $\frac{-2q}{3}$ ના ત્રણ વિદ્યુતભારોની સિસ્ટમ ધ્યાનમાં લો. $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું કેન્દ્ર $O$ લો અને ખૂણો $\angle CAB = 60^{\circ}$ છે.

બોહરના મોડેલ મુજબ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને કુલ ઊર્જા વચ્ચેનો ગુણોત્તર કેટલો છે?

$3x - 4y = 6$ ને લંબ અને યામ અક્ષો સાથે $6$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવતી સીધી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo