નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કેલેમાઇન અને સિડેરાઇટ કાર્બોનેટ છે.
  • B
    આર્જેન્ટાઇટ અને ક્યુપ્રાઇટ ઓક્સાઇડ છે.
  • C
    ઝિંક બ્લેન્ડ અને પાયરાઇટ્સ સલ્ફાઇડ છે.
  • D
    મેલેકાઇટ અને એઝ્યુરાઇટ એ તાંબાની કાચી ધાતુઓ છે.

Explore More

Similar Questions

જો $f(1)=1$ અને $f^{\prime}(1)=3$ હોય,તો $x=1$ આગળ $f(f(f(x)))+(f(x))^2$ નું વિકલન શું થાય?

એક પ્રક્રિયા,$3 X_{(g)} \rightarrow 2 Y_{(g)} + Z_{(g)}$,બંધ પાત્રમાં થાય છે. જો $X$ ના અદ્રશ્ય થવાનો દર $7.2 \times 10^{-3} \ mol \ L^{-1} \ s^{-1}$ હોય,તો $Y$ ના નિર્માણનો દર ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

હેવર્સિયન નલિકાઓ (Haversian canals) શેમાં જોવા મળે છે?

અવલોકનકાર દ્વારા સંભળાતી ધ્વનિ તરંગની આભાસી આવૃત્તિ તેની વાસ્તવિક આવૃત્તિ કરતા $10\%$ વધારે છે. જો હવામાં ધ્વનિનો વેગ $330 \, m/s$ હોય,તો:
$(i)$ ઉદ્ગમ $30 \, m/s$ ના વેગથી અવલોકનકાર તરફ ગતિ કરતું હોઈ શકે
$(ii)$ ઉદ્ગમ $33 \, m/s$ ના વેગથી અવલોકનકાર તરફ ગતિ કરતું હોઈ શકે
$(iii)$ અવલોકનકાર $30 \, m/s$ ના વેગથી ઉદ્ગમ તરફ ગતિ કરતો હોઈ શકે
$(iv)$ અવલોકનકાર $33 \, m/s$ ના વેગથી ઉદ્ગમ તરફ ગતિ કરતો હોઈ શકે

$O-N-O$ બંધકોણ શેમાં મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo