નીચેનામાંથી કઈ જોડી બેસિડિયોમાયસેટીસ (basidiomycetes) માં આવે છે?

  • A
    પફબોલ્સ અને ક્લેવિસેપ્સ
  • B
    પેઝિઝા અને સ્ટિંક હોર્ન્સ
  • C
    મોરચેલા અને મશરૂમ્સ
  • D
    બર્ડ્સ નેસ્ટ ફૂગ અને પફબોલ્સ

Explore More

Similar Questions

કયા સજીવના વનસ્પતિ દેહને કવકજાળ (mycelium) કહે છે?

નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો:
$a.$ હાર્ટિગ નેટ એ બોલેટસના કોષોની અંદરના કવકજાળનું નેટવર્ક છે.
$b.$ બાહ્ય કવકમૂળ (Ectomycorrhiza) કુલ કવકમૂળના દસ ટકા ભાગ બનાવે છે.
$c.$ અંતઃ કવકમૂળ (Endomycorrhiza) ના ફૂગના ભાગીદાર ઝાયગોમાયસીટીસ અથવા ફાયકોમાયસીટીસ વર્ગના છે.

જે ફૂગને તેનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે અલગ અલગ યજમાનની જરૂર પડે તેને ......... કહેવામાં આવે છે.

$Yeast$ (ઈસ્ટ) માં લિંગી પ્રજનન સંયુગ્મન દ્વારા થાય છે. જોડાણ પછી,યુગ્મનજનું કોષકેન્દ્ર અર્ધીકરણ દ્વારા વિભાજન પામે છે અને એકકીય બીજાણુઓ બનાવે છે. એકકીય બીજાણુઓ ધરાવતી આ એકકોષીય રચનાને શું કહે છે?

આપેલ વિધાનનો સંદર્ભ લો અને પ્રશ્નનો જવાબ આપો. "એકવાર ડ્યુટેરોમાયસેટીસના સભ્યોની લિંગી અવસ્થાઓ શોધાઈ ગયા પછી, તેમને ઘણીવાર $X$ અને $Y$ માં ખસેડવામાં આવ્યા હતા." $X$ અને $Y$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo