પ્રકાશસંશ્લેષણ વિશે કયું વિધાન ખોટું છે?

  • A
    ફોટોફોસ્ફોરાયલેશનમાં સામેલ ઇલેક્ટ્રોન વાહકો થાઇલેકોઇડ પટલ પર આવેલા હોય છે.
  • B
    પ્રકાશસંશ્લેષણ એ રેડોક્સ પ્રક્રિયા છે,જેમાં પાણીનું ઓક્સિડેશન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે.
  • C
    કાર્બન સ્થાપન માટે જરૂરી ઉત્સેચકો ફક્ત હરિતકણના ગ્રાનામાં જ આવેલા હોય છે.
  • D
    લીલી વનસ્પતિઓમાં,$NADPH + H^+$ ના નિર્માણ માટે $PS-I$ અને $PS-II$ બંનેની જરૂર હોય છે.

Explore More

Similar Questions

નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પ્રકાશસંશ્લેષણની પ્રકાશપ્રક્રિયાઓ હરિતકણના થાઇલેકૉઈડ / સ્ટ્રોમામાં થાય છે.
(ii) પટલવિહીન અંગિકા લાયસોઝોમ / રિબોઝોમ છે.

નીચેના પૈકી શેમાં ઉત્સ્વેદનનો દર સૌથી વધુ હોય છે?

એક અંદાજ મુજબ,વાર્ષિક ધોરણે પ્રકાશસંશ્લેષણ દ્વારા જીવાવરણમાં કેટલા $kg$ કાર્બનનું સ્થાપન થાય છે?

બેક્ટેરિયામાં પ્રકાશસંશ્લેષણ કઈ તરંગલંબાઈના પ્રકાશ દ્વારા થાય છે?

તફાવત આપો:
$(1)$ પ્રકાશ પ્રક્રિયા (પ્રકાશ તબક્કો) અને અંધકાર પ્રક્રિયા (જૈવસંશ્લેષણ તબક્કો)
$(2)$ મધ્યપર્ણ કોષો અને પુલકંચુક કોષો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo