એક કેલ્ક્યુલેટરને રૂ. $56$ માં વેચતા,નફાની ટકાવારી તેની મૂળ કિંમત (રૂપિયામાં) જેટલી છે. કેલ્ક્યુલેટરની મૂળ કિંમત શોધો.

  • A
    $40$
  • B
    $46$
  • C
    $36$
  • D
    $52$

Explore More

Similar Questions

જો ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો તેનું ઘનફળ મૂળ ઘનફળના $\ldots \ldots \ldots \ldots$ ગણું થાય છે.

Difficult
View Solution

ચકાસો કે શું $x = 2$ એ દ્વિઘાત સમીકરણ $\frac{1}{x+4} - \frac{1}{x-7} = \frac{11}{30}$ નો ઉકેલ છે કે નહીં.

$k$ ની કઈ કિંમતો માટે દ્વિઘાત સમીકરણ $2x^{2}-kx+k=0$ ના બીજ સમાન છે?

નીચે આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને તેના બીજ મેળવો: $3x^{2} - 2x + 2 = 0$

$-1$ અને $2$ બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo