સફેદ પ્રકાશ કાચના સ્લેબ પર લંબરૂપે આપાત થાય છે. કાચના સ્લેબની અંદર,

  • A
    બધા રંગો સમાન ઝડપે ગતિ કરે છે
  • B
    લાલ રંગ અન્ય રંગો કરતા ઝડપથી ગતિ કરે છે
  • C
    જાંબલી રંગ અન્ય રંગો કરતા ઝડપથી ગતિ કરે છે
  • D
    પીળો રંગ અન્ય રંગો કરતા ઝડપથી ગતિ કરે છે

Explore More

Similar Questions

એક સમતલ અરીસો ' $\mu$ ' વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી ભરેલી ટાંકીના તળિયે મૂકવામાં આવ્યો છે. ' $P$ ' એ અરીસાથી ' $h$ ' ઊંચાઈ પર રહેલી એક નાની વસ્તુ છે. પ્રવાહીની બહાર ' $P$ ' ની બરાબર ઉપર રહેલો અવલોકનકાર ' $O$ ',' $P$ ' અને અરીસામાં તેનું પ્રતિબિંબ જુએ છે. આ બંને વચ્ચેનું આભાસી અંતર કેટલું હશે?

$t$ જાડાઈ અને $n$ વક્રીભવનાંક ધરાવતા સમાંતર સ્લેબ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. જો આપાતકોણ $\theta$ નાનો હોય,તો આપાત અને નિર્ગમન કિરણ વચ્ચેનું પાર્શ્વ સ્થાનાંતર કેટલું હશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબમાં રહેલો હવાનો પરપોટો (લંબગત આપાતકોણની નજીક) એક સપાટીથી જોતા $5\, cm$ ઊંડો અને તેની વિરુદ્ધ સપાટીથી જોતા $3\, cm$ ઊંડો દેખાય છે. સ્લેબની જાડાઈ ($cm$ માં) કેટલી હશે?

$t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબમાંથી પ્રકાશને પસાર થવા માટે લાગતો સમય ગણો.

કાચના સ્લેબ $(\mu = 1.5)$ માં રહેલો એક પરપોટો જ્યારે એક બાજુથી જોવામાં આવે ત્યારે $5 \ cm$ પર અને બીજી બાજુથી જોવામાં આવે ત્યારે $2 \ cm$ પર દેખાય છે,તો સ્લેબની જાડાઈ .... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo