ગ્રીગનાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરતી વખતે ભેજનું પ્રમાણ પણ ટાળવું શા માટે જરૂરી છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગ્રીગનાર્ડ પ્રક્રિયકો અત્યંત સક્રિય ઓર્ગેનોમેટાલિક સંયોજનો છે. તેઓ પ્રબળ બેઇઝ તરીકે વર્તે છે અને ભેજ (પાણી) ના અંશ સાથે પણ ઝડપથી પ્રક્રિયા કરીને અનુરૂપ આલ્કેન બનાવે છે.
$R-MgX + H_2O \rightarrow R-H + Mg(OH)X$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થ ના ઓક્સિડેશન થી બેન્ઝોઇક એસિડ મળશે?

જ્યારે $2-$બ્રોમોબ્યુટેન આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

ઓરડાના તાપમાને કયું પ્રવાહી છે?

નીચે આપેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોની કેન્દ્રાનુરાગીતાનો ઘટતો ક્રમ કયો છે?
$A = CH_3COO^-$
$B = CH_3O^-$
$C = CN^-$
$D = CH_3-C_6H_4-SO_3^-$

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં $A$ અને $B$ ને ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo