સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રજનન એ તમામ સજીવોનું એક પાયાનું લક્ષણ છે. તે એક જૈવિક પ્રક્રિયા છે જેના દ્વારા સજીવો પોતાના જેવા જ સંતતિ ઉત્પન્ન કરે છે. પ્રજનન પૃથ્વી પર વિવિધ જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે. જો પ્રજનન ન થાય,તો જાતિઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી શકશે નહીં અને ટૂંક સમયમાં લુપ્ત થઈ શકે છે.

Explore More

Similar Questions

$Hydra$ માં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે?

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે જ્યારે બાકીની ત્રણ સાચી છે?

$(a)$ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં,તેમના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ હોય છે.
$(b)$ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં,આ ત્રણ તબક્કાઓ વચ્ચેના સંક્રમણ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે.

પ્રજનનને અનુલક્ષીને નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (સજીવો)કોલમ-$II$ (પ્રજનનની રીત)
$P$. ફૂગ$I$. કલિકાસર્જન
$Q$. યીસ્ટ અને હાઈડ્રા$II$. સાચું પુનઃસર્જન
$R$. પ્લેનેરિયા$III$. અલિંગી બીજાણુઓ
$S$. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ$IV$. અવખંડન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo