અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન (clone) શા માટે કહેવામાં આવે છે?

  • A
    તેઓ સમભાજન દ્વારા ઉત્પન્ન થાય છે.
  • B
    તેઓ પિતૃને બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન હોય છે.
  • C
    તેઓ અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય છે.
  • D
    તેઓ લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

$(a)$ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં,તેમના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ હોય છે.
$(b)$ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં,આ ત્રણ તબક્કાઓ વચ્ચેના સંક્રમણ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે.

નીચેનામાંથી એકકીય $(n)$ અને દ્વિકીય $(2n)$ રચનાઓને ઓળખો.
$I$ - ચલપુંજન્યુ (Zoospore),$II$ - ફલિતાંડ (Zygote),$III$ - અંડકોષ (Egg cell),$IV$ - જન્યુજનક (Gametophyte),$V$ - બીજાણુજનક (Sporophyte)
એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ

કેટલાક સજીવો જેવા કે $A, B, C$ અને $D$ માં માદા જન્યુ ફલન વગર વિકાસ પામીને નવા સજીવનું નિર્માણ કરે છે. સજીવોનો સાચો સમૂહ ઓળખો.

$P$ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક,પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે,જ્યારે $Q$ પ્રકારની વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે.
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad Q$
$(A)$ એકવર્ષાયુ $\quad$ દ્વિવર્ષાયુ,બહુવર્ષાયુ
$(B)$ એકવર્ષાયુ,દ્વિવર્ષાયુ $\quad$ બહુવર્ષાયુ
$(C)$ બહુવર્ષાયુ $\quad$ એકવર્ષાયુ,દ્વિવર્ષાયુ
$(D)$ દ્વિવર્ષાયુ,બહુવર્ષાયુ $\quad$ એકવર્ષાયુ

ઋતુચક્ર (estrous cycle) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo