તાર $P$ અને $Q$ સામાન્ય (ઓરડાના) તાપમાને સમાન અવરોધ ધરાવે છે. જ્યારે ગરમ કરવામાં આવે છે,ત્યારે $P$ નો અવરોધ વધે છે અને $Q$ નો અવરોધ ઘટે છે. આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે

  • A
    $P$ અને $Q$ અલગ અલગ દ્રવ્યોના વાહક છે
  • B
    $P$ એ $n$-ટાઈપ સેમિકન્ડક્ટર છે અને $Q$ એ $p$-ટાઈપ સેમિકન્ડક્ટર છે
  • C
    $P$ એ સેમિકન્ડક્ટર છે અને $Q$ એ વાહક છે
  • D
    $P$ એ વાહક છે અને $Q$ એ સેમિકન્ડક્ટર છે

Explore More

Similar Questions

એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. તેનો મહત્તમ પ્રવેગ $\alpha$ છે અને મહત્તમ વેગ $\beta$ છે. તો,તેનો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

નીચેના સર્કિટમાં આઉટપુટ $Y$ શું હશે,જ્યારે ત્રણેય ઇનપુટ $A, B, C$ પહેલા $0$ અને પછી $1$ હોય?

પ્રક્રિયા $\underset{\text{(બાષ્પ)}}{C_2H_5OH} \xrightarrow[300^{\circ} C]{Cu} X$ માં,$X$ નું આણ્વીય સૂત્ર શું છે?

નીચેનામાંથી કયું હવા પ્રદૂષક નથી?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo