આપેલ આકૃતિના સંદર્ભમાં,નીચેનામાંથી કયું ભાગ $I$ અને ભાગ $II$ ની માહિતી સાથે યોગ્ય રીતે મેળ ખાય છે?
ભાગ $I$ ભાગ $II$
$1. \overline{OA} \cup \overline{OB} \cup \widehat{APB}$ $a. \text{ગુરુ વૃત્તાંશ}$
$2. \overline{AB} \cup \widehat{AQB}$ $b. \text{લઘુ વૃત્તખંડ}$
$3. \overline{AB} \cup \widehat{APB}$ $c. \text{લઘુ વૃત્તાંશ}$
$4. \overline{OA} \cup \overline{OB} \cup \widehat{AQB}$ $d. \text{ગુરુ વૃત્તખંડ}$

  • A
    $(1-c), (2-d), (3-b), (4-a)$
  • B
    $(1-d), (2-a), (3-b), (4-c)$
  • C
    $(1-c), (2-b), (3-d), (4-a)$
  • D
    $(1-b), (2-d), (3-a), (4-c)$

Explore More

Similar Questions

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35 \, m$ છે. તેની બહારની તરફ $3.5 \, m$ પહોળાઈનો રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ $m^2$ માં શોધો.

$7 \, cm$ અને $21 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળોના બે વૃતાંશના કેન્દ્રિય ખૂણા અનુક્રમે $120^{\circ}$ અને $40^{\circ}$ છે. બંને વૃતાંશના ક્ષેત્રફળ અને તેમના અનુરૂપ ચાપની લંબાઈ શોધો. તમે શું અવલોકન કરો છો?

Difficult
View Solution

$\odot (P, 20)$ માં,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $150\, cm^2$ છે. તે વૃત્તાંશને સંગત ચાપની લંબાઈ $\dots\, cm$ છે.

શું નીચેનું વિધાન સત્ય છે? તમારા જવાબ માટે કારણો આપો.
વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ $=$ અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$ અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ચોરસ $ABCD$ ની બાજુની લંબાઈ $21 \ cm$ છે. $\widehat{APC}$ એ $\odot(B, BA)$ નો ચાપ છે અને $\widehat{AQC}$ એ $\odot(D, DA)$ નો ચાપ છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo